ઋષિ કપૂરને મળવા પહોંચી રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ, નીતૂ કપૂરે તેને આપી....

<strong>નવી દિલ્હીઃ</strong> દીપિકા પાદુકોણ આજે પણ પોતાના એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરની સાથે સારી મિત્રતા ધરાવે છે. આ જ કારણ છે કે બન્ને ભલે પડદા પર સાથે જોવા ન મળતા હોય પરંતુ કોઈ ઈવેન્ટમાં તેમની વચ્ચેનું બોન્ડિંગ જોવા મળે છે. આ જ કારણ છે કે દીપિકા જ્યારે ન્યૂયોર્કમાં ગઈ તો

from entertainment http://bit.ly/2vVbWtg

No comments:

Post a Comment