દિલ્હીથી મસ્કત જતી ફ્લાઈટનું જામનગરમાં કેમ કરાયું ઈમરજન્સી લેન્ડીંગ, જાણો કારણ

<strong>જામનગર:</strong> દિલ્હીથી મસ્કત જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 973નું જામનગર ઇન્ડિયન એરફોર્સના એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મુસાફરી કરી રહેલાં 33 વર્ષના પેસેન્જરને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. <img class="alignnone size-medium wp-image-404429" src="http://bit.ly/2w4HOMe" alt="" width="300" height="225" /> ઈન્ડિયન એરફોર્સની ટીમે તાત્કાલિક મદદ કરી અને

from gujarat http://bit.ly/2QeC6AM

No comments:

Post a Comment