મુંબઈ: લોકપ્રિય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડ સ્ટાર્સે ધૂમ મચાવી રાખી છે. આ વર્ષે કાન્સમાં અત્યાર સુધી દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, કંગના રનૌત, હુમા કુરૈશી, હિના ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન પોતાના લુક્સથી ખૂબ જ ચર્ચામાં છે. રેડ કાર્પેટ ઉપરાંત આ સ્ટાર્સ ઘણી પાર્ટીઓ અને ડિનર પાર્ટીમાં જોવા મળ્યાં છે.
from entertainment http://bit.ly/2YzU5ED
No comments:
Post a Comment