લગ્નના 9 વર્ષ બાદ માતા બનશે આ એક્ટ્રેસ, પતિ સાથે જીતી હતી ‘નચ બલિએ’ શો

<strong>મુંબઈઃ</strong> માહી વિજ અને જય ભાનુશાળીના ઘરે ટૂંકમાં જ નવા મહેમાનનું આગમન થવાનું છે. અહેવાલ છે કે બન્ને માતા-પિતા બનવાના છે. માહી વિજ પ્રેગ્નેન્ટ છે અને તેને બીજો મહીનો ચાલી રહ્યો છે. જોકે આ મામલે કપલે કોઈ સત્તાવાર જાણકારી આપી નથી પરંતુ અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે. આ

from entertainment http://bit.ly/2E5xk3G

No comments:

Post a Comment