15 વર્ષ નાના બૉયફ્રેન્ડ સાથે ગૉલ્ડન ટેમ્પલ પહોંચી આ હૉટ એક્ટ્રેસ, વીડિયો શેર કરીને કહ્યું- 'વાહે ગુરુ કી ફતેહ'

મુંબઇઃ એક્ટ્રેસ સુષ્મિતા સેન પોતાના બૉયફ્રેન્ડ રોહમન શૉલની સાથે ગૉલ્ડન ટેમ્પલની મુલાકાતે પહોંચી છે. બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તાજેતરમાંજ બન્ને અમૃતસરના ગૉલ્ડન ટેમ્પલની મુલાકાતે પહોંચ્યા હતા, અહીં બન્નેએ માથુ નમાવ્યુ અને લોકા સાથે વાતચીત કરી હતી. સુષ્મિતાએ બૉયફ્રેન્ડ રોહમન શૉલ સાથેનો આ વીડિયો શેર કરતાં

from entertainment http://bit.ly/2HivJte

No comments:

Post a Comment