<strong>ગાંધીનગરઃ</strong> આવતીકાલે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. સવારે આઠ વાગ્યાથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ <a href="http://www.gseb.org">www.gseb.org</a> પર વિદ્યાર્થીઓ પરિણામ જોઇ શકશે. નોંધનીય છે કે ધોરણ-10 બોર્ડની પરિક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. ધોરણ-10ની પરીક્ષામાં રાજ્યભરમાંથી 11,59,762 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. સૌથી વધુ પરીક્ષાર્થી 98,563 સુરતમાં
from gujarat http://bit.ly/2LXS2Zp
No comments:
Post a Comment