<p>અમદાવાદઃ શહેરમાં એક તરફ ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે પોલીસ મહેનત કરી રહી છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્યો ટ્રાફિકના નિયમો પાડતા નથી એલિસબ્રિજથી ભાજપના ધારાસભ્ય રાકેશ શાહ હેલ્મેટ વગર નીકળ્યા હતા. જ્યારે તેમણે પોલીસ અને મીડિયા કર્મીઓને જોયા કે તરત જ સ્કુટર ભગાડ્યું હતું. ત્યારે સવાલ થાય છે કે સામાન્ય લોકો પાસેથી ટ્રાફિકના નિયમો ભંગ બદલ દંડ વસૂલતી પોલીસ નેતાઓ પાસેથી દંડ વસૂલી ક્યારે ટ્રાફિકના નિયમો શીખવાડશે.</p>
from gujarat https://ift.tt/2v0OHOp
No comments:
Post a Comment