સોનગઢમાં ભાજપના યુવા પ્રમુખને યુવતીની છેડતી મુદ્દે પટ્ટાથી ફટકાર્યો, જુઓ વીડિયો

<strong>તાપીઃ</strong> સોનગઢમાં ટાર્ગેટ ટ્યુશન ક્લાસ ચલાવતા અને સોનગઢ બીજેપી યુવા મોરચાના પ્રમુખને ટયુશન ક્લાસમાં માર મારતો વીડિયો વાયરલ થયો છે. ટ્યૂશનમાં આવતી યુવતીની છેડતી મુદ્દે લોકોએ તેને ફટકાર્યો હોવાની ચર્ચા છે. જોકે, સ્થાનિક અગ્રણીઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. આ મુદ્દે કોઈ પોલીસ ફરિયાદ ન થઈ હોવાનં પણ જાણવા મળ્યું છે. 

from gujarat https://ift.tt/2LOmRP5

No comments:

Post a Comment