CM રૂપાણીને પૂછ્યા વિના જાહેર કરી દેવાયું સ્કૂલ-કોલેજમાં નવરાત્રિ વેકેશન ? રૂપાણીએ શું કહ્યું ? જુઓ વીડિયો

<div><strong>ગાંધીનગરઃ  </strong>રાજ્યના શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબેન દવેએ 15થી 21 ઓક્ટોબર સુધી ગુજરાતની તમામ શાળા-કોલેજોમાં  નવરાત્રિ વેકેશન  રહેશે તેવી જાહેરાત કરી હતી. જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતે નવરાત્રીની રજાઓ બાબતે કંઇ જાણતા નથી તેવું નિવેદન આપ્યું હતું. તેના કારણે એવો સવાલ ઉઠ્યો છે કે, રૂપાણીને પૂછ્યા વિના બારોબાર જ  નવરાત્રિ વેકેશનની જાહેરાત કરી દેવાઈ છે કે શું ?  આ સવાલનો જવાબ તો રૂપાણી આપે તો જ ખબર પડે પણ અત્યારે તો રૂપાણીએ શું કહેલું તે સાંભળો.</div>

from gujarat https://ift.tt/2vgJl0I

No comments:

Post a Comment