<strong>ઉનાઃ</strong> કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સાપ પકડતો વીડિયો મુક્યા પછી ભાજપના નેતાનો સાપ પકડતો વીડિયો સામે આવ્યે છે. ઉનાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન નગરપાલિકા પ્રમુખ કે. સી. રાઠોડનો સાપ પકડતો વીડિયો વાયરલ થયો છે. તેઓ કહી રહ્યા છે કે, નાગ પકડવાની અમારી બચપણની આદત છે આવા ઘણા નાગ અમે જમીનમાં દફનાવી દીધા છે.
from gujarat https://ift.tt/2M0x9sc
No comments:
Post a Comment