શહેરના છારાનગરમાં પોલીસે ગુજારેલા દમનના વિરોધમાં વકીલોએ કોર્ટના દરવાજા બંધ કરી દીધા હતા અને અસિલોને પણ પરત મોકલી દીધા હતા. આ ઉપરાંત કોર્ટમાં આવતા તમામ વાહનોને પ્રવેશ દ્વારા પર અટકાવી હાથમાં બેનર લઈ વિરોધ વ્યક્ત કર્યો હતો.
from gujarat https://ift.tt/2M2V4Hu
No comments:
Post a Comment