દાંતીવાડાની ધાનેરી શાળામાં વિદ્યાર્થિનીઓ પાસે શૌચાલયની સફાઇ કરાવાતી હોવાનો વીડિયો વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો છે. ભણવાના સમયે વિદ્યાર્થિનીઓ પાસે શાળાની સફાઇ કરાવવામાં આવે છે. શાળામાં મહિને રૂપિયા 1800 સફાઇ માટે ગ્રાન્ટ આવે છે. વીડિયો વાયરલ થતાં વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
from gujarat https://ift.tt/2NWUDPr
No comments:
Post a Comment