રિક્ષા હડતાળ વચ્ચે પણ ઓટો ચાલકે કેન્સરગ્રસ્ત પુરુષને પહોંચાડ્યો હોસ્પિટલ, જુઓ વીડિયો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે પણ અમુક રિક્ષા ચાલકોએ તેમની ઈમાનદારી બતાવી હતી. ગુજરાત બહારથી આવેલા દર્દીઓને રિક્ષા ચાલકોએ હોસ્પિટલ પહોંચાડી માનવતાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.
No comments:
Post a Comment