<strong>ગાંધીનગરઃ</strong> રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી ડૉ. વિભાવરીબેન દવેએ નવરાત્રિ વેકેશનની જાહેરાત કર્યા બાદ વિવાદ ઊભો થયો હતો અને રાજકોટના સ્કૂલ સંચાલકો દ્વારા વેકેશનનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે નવરાત્રિ વેકેશનની નવી તારીખની જાહેરાત કરી હતી. હવે 10 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી નવરાત્રિનું વેકેશન રહેશે. આ વેકેશન ગુજરાત બોર્ડની સ્કૂલોમાં લાગુ પડશે.
from gujarat https://ift.tt/2vnaq2u
No comments:
Post a Comment