કચ્છઃ આદિપુરના કોન્સ્ટબલની દાદાગીરી, વેપારીને માર્યો માર, જુઓ સીસીટીવી

<strong>કચ્છઃ</strong> પૂર્વ કચ્છ પોલીસની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. આદિપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજા વેપારીને માર મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આદિપુર પોલીસના ડી સ્ટાફમાં તેઓ ફરજ બજાવે છે. માર માર્યા બાદ વેપારી પર ખોટો દારૂનો કેસ કર્યો હોવાનો વેપારીએ પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે. હાલ, આ વીડિયો વાયરલ થયો છે.

from gujarat https://ift.tt/2NQTzwz

No comments:

Post a Comment