ગીર સોમનાથઃ ડાયરા જીગ્નેશ કવિરાજે ગાયું દેશભક્તિનું ગીત ને થયો રૂપિયાનો વરસાદ, જુઓ વીડિયો

<strong>જૂનાગઢઃ</strong> ઘાટવડ ગામે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિતે યોજાયેલા લોકો ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. દેશ ભક્તિના ગીત પર નોટોનો વરસાદ થયો હતો. જુનાગઢ જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ અને કોડીનાર નગર પાલિકાના પ્રમુખ શિવા સોલંકીએ દેશ ભક્તિના ગીતમાં નોટોનો વરસાદ કર્યો હતો. જીગ્નેશ કવિરાજના દેશ ભક્તિના ગીત પર નોટોનો વરસાદ થયો હતો. 

from gujarat https://ift.tt/2v3j1Ip

No comments:

Post a Comment