<strong>ભાવનગરઃ</strong> બોલીવૂડ સ્ટાર જેકી શ્રોફ પાલીતાણામાં ફિલ્મના શૂટિંગ માટે આવ્યો હતો. ગઈ કાલે પાલીતાણાના હવા મહેલ પેલેસમાં જેકી શ્રોફે ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. આ સમયે તેણે પોતાના ફેન સાથે વાતો કરી હતી. આ સમયનો એક વીડિયો વાયરલ થયો છે.
from gujarat https://ift.tt/2AxtvoC
No comments:
Post a Comment