અમદાવાદના મહમદપુરા ગામના લોકોને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર રસ્તો બંધ કરી દેવાતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને કર્ણાવતી ક્લબ પાસેનો રસ્તે ચક્કાજામ કર્યો હતો. આ ઘટનામાં વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણ બંને પક્ષના સમાધાનમાં આવ્યા હતા.
from gujarat https://ift.tt/2Anwuj5
No comments:
Post a Comment