<strong>મુંબઈઃ</strong> ધર્મેન્દ્ર ભલે ફિલ્મોથી દૂર રહે પરંતુ તે પોતાના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. હાલમાં જ તેમણે પોતના ફાર્મહાઉસનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ધર્મેન્દ્ર પોતાના ખેતરમાં બેસેલા જોવા મળી રહ્યા છે. મુંબઈનું રાજકાજ છોડીને ધર્મેન્દ્ર હવે ગામમાં ખેડૂતો સાથે ખેતી કરી રહ્યા છે.
from entertainment https://ift.tt/2UIdJMX
No comments:
Post a Comment