‘તારક મેહતા કા ઉલ્ટા.....’માં વાપસી કરશે દિશા વાકાણી? આ એક્ટરે કર્યો મોટો ખુલાસો

<strong>મુંબઈઃ</strong> સોની સબ ટીવીની જાણીતી સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સ ઘણાં દિવસથી અભિનેત્રી દિશા વાકાણી એટલે કે દયાબેનની વાપસીની રાહ જોઈ રહ્યા છે. પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન દિશા ઓક્ટોબર 2017માં મેટરનિટી લીવ પર ગઈ હતી. 30 નવેમ્બર, 2017ના રોજ દીકરીને જન્મ આપ્યાના થોડા મહિના બાદ એવી આશા હતી

from entertainment https://ift.tt/2HVuwJa

No comments:

Post a Comment