સાવધાન! કાળઝાળ ગરમી માટે રહો તૈયાર, હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ હિટવેવની કરી આગાહી.....

<strong>અમદાવાદઃ</strong> રાજ્યભરમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. શરૂઆતની ગરમીથી જ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. જોકે આગળ મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસમાં ગુજરાતમાં હિટવેવ જોવા મળશે. રાજ્યમાં પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ, સુરત, વલસાડ, નવસારી જિલ્લામાં સીવીયર હિટ વેવની આગાહી છે. જ્યારે

from gujarat https://ift.tt/2UctPBv

No comments:

Post a Comment