<strong>નવી દિલ્હીઃ</strong> ફિલ્મ ‘લિપસ્ટિક અંડર માય બુર્કા’માં પોતની એક્ટિંગથી જાણીતી થયેલ અહાના કુમાર ફરી એક વખત ચર્ચામાં છે. અહાના પોતાની કોઈ ફિલ્મને કારણે નહીં પરંતુ એક ઘટનાને કારણે ચર્ચામાં છે. અહાનાને ધોળા દિવસે એક ટેક્સી ડ્રાઈવરે કેદ કરીને ખંડણી માગી હતી. આ વાતનો ખુલાસો ખુદ અહાનાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ
from entertainment https://ift.tt/2JEAmAP
No comments:
Post a Comment