BJP સાંસદ હેમા માલિનીની સંપત્તિમાં 5 વર્ષમાં કેટલો થયો વધારો ? અબજોપતિની લિસ્ટમાં થઈ સામેલ, જાણો વિગત

મથુરાઃ ભાજપની ટિકિટ પરથી મથુરા સીટ પરથી 2019ની ચૂંટણી લડી રહેલી અને વર્તમાન સાંસદ તથા અભિનેત્રી હેમા માલિનીની સંપત્તિમાં 5 વર્ષમાં 34.46 કરોડ રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે તેની કુલ સંપત્તિ 101 કરોડથી વધુ થઈ જતાં અબજોપતિની ક્લબમાં પણ સામેલ થઈ છે. આ સંપત્તિમાં બંગ્લો, જ્વેલરી, કેશ, શેર્સ

from entertainment https://ift.tt/2CI6Jsu

No comments:

Post a Comment