આ એક્ટ્રેસે ભાજપ વિરૂદ્ધ ઠાલવ્યો ગુસ્સો, પિતાના કોંગ્રેસમાં સામેલ થવા પર કહી આ વાત

<strong>મુંબઈઃ</strong> બોલિવૂડના દિગ્ગજ એક્ટર અને ભાજપના બાગી નેતા શત્રુઘ્ન સિન્હા હાલમાં પોતાના રાજનીતિક દાવપેચને લઈને ચર્ચામાં છે. હાલમાં જ ભાજપ પાર્ટીએ તેમને લોકસભાની ટિકિટ આપી નહીં. ત્યાર બાદથી તેમના ભાજપ છોડવાની ચર્ચા થવા લાગી હતી. હવે અહેવાલ છે કે, તેઓ ટૂંકમાં જ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ શકે છે. આ

from entertainment https://ift.tt/2CMJzBw

No comments:

Post a Comment