LIVE: અમદાવાદમાં અમિત શાહનો ‘રોયલ’ રોડ શો, હજારો સમર્થકોનો જમાવડો

ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગાંધીનગર લોકસભાની બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાના છે. આ અગાઉ અમિત શાહનો રોડ શો શરૂ થયો હતો. સરદાર પટેલના બાવલાથી શરૂ થનાર આ રોડ શોના રૂટ પર 24 જગ્યાએ અલગ અલગ સમાજના લોકો અને આગેવાનો અમિત શાહનું સ્વાગત કરશે. રૂટ પર 25 જેટલા

from gujarat https://ift.tt/2JUkWbY

No comments:

Post a Comment