<strong>નવી દિલ્હીઃ</strong> બૉલિવૂડની જાણીતી અભિનેત્રી ઉર્મિલા માતોડકર બુધવારે કૉંગ્રેસમાં જોડાશે. તે દરમિયાન ઉર્મિલા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરશે. ઉર્મિલા કૉંગ્રેસમાં જોડાશે તેવી લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે કૉંગ્રેસ તેને લોકસભા ચૂંટણી મેદાનમાં પણ ઉતારી શકે છે.<img class="alignnone size-medium wp-image-386768" src="https://ift.tt/2HUL4kw" alt="" width="300"
from entertainment https://ift.tt/2TBqV51
No comments:
Post a Comment