અર્જુન કપૂર સાથે લગ્નને લઈને મલાઈકાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો વિગતે

<strong>મુંબઈઃ</strong> મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના લગ્નને લઈને અટકળો છે કે બન્ને 19 એપ્રિલે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની અફવાને લઈને મલાઈકા અરોરાએ મૌન તોડ્યું છે. અહેવાલ મુજબ, મલાઈએ લગ્નના અહેવાલને નકારી કાઢ્યા છે. સૂત્રો મુજબ અર્જુન સાથે લગ્ન પર મલાઇકાએ કહ્યું Not True. <img class="aligncenter size-full wp-image-387512" src="https://ift.tt/2HZxgoS"

from entertainment https://ift.tt/2uzWCl3

No comments:

Post a Comment