<strong>અમદાવાદ:</strong> ભાજપે લોકસભા ચૂંટણીની વધુ એક યાદી જાહેરા કરી છે. જેમાં ગુજરાતના વધુ ત્રણ નામ જાહેર કર્યા છે. અત્યાર સુધી ગુજરાતના 19 ઉમેદવારના નામની જાહેરાત થઈ ગઈ છે. 19 ઉમેદવારોની જાહેર કરેલ યાદીમાં કુલ 5 સાંસદોના પત્તા કપાયા છે. જેમાં બનાસકાંઠા, પોરબંદર, પંચમહાલ, ગાંધીનગર અને સુરેન્દ્રનગર બેઠકના સાંસદના પત્તા
from gujarat https://ift.tt/2U7VNhW
No comments:
Post a Comment