જેલની સજા કાપીને બહાર આવ્યો આ જાણીતો કોમેડિયન, કહ્યું-લોકોએ મારા ભરોસાનો દુરુપયોગ કર્યો

નવી દિલ્હીઃ બોલીવુડનો કોમેડિયન રાજપાલ યાદવ એક મામલામાં જેલની સજા કાપીને ફેબ્રુઆરીના અંતમાં તિહાડ જેલમાંથી મુક્ત થયો હતો. જેલની સજા કાપ્યા બાદ તેણે ખુલીને વાત કરી હતી. રાજપાલે કહ્યું કે, મેં કેટલાક લોકો પર ભરોસો કર્યો હતો પરંતુ આ ભરોસાનો તેમણે દુરુપયોગ કર્યો હતો. હવે ફિલ્મોમાં વાપસી કરવા અને

from entertainment https://ift.tt/2Yoqq1X

No comments:

Post a Comment