<strong>મુંબઈઃ</strong> જાતીય શોષણના આરોપને કારણે કેન્દ્રીય રાજ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપનાર એમ જે અકબરે આગામી ચૂંટણીને લઈને ભાજપનો સાથ આપતા જોવા મળ્યા છે. તેમણે હાલમાં જ #MainBhiChowkidarનો ઉપયોગ કરતાં એક ટ્વિટ કર્યું, જેના પર બોલિવૂડ એક્ટ્રેસ રેણુકા શહાણેએ જડબાતોડ જવાબ આપ્યો છે. <img class="aligncenter size-full wp-image-384272" src="https://ift.tt/2W4pwFR" alt="" width="800" height="448"
from entertainment https://ift.tt/2uarFDU
No comments:
Post a Comment