Live: ઉદ્યોગપતિનુ દેવું માફ થાય તો ખેડૂતોનુ કેમ નહીં, દેશમાં બે વિચારધારાની લડાઇ, જન સંકલ્પ રેલીમાં રાહુલ ગાંધી

<strong>ગાંધીનગરઃ</strong> કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અડાલજ ખાતે કોંગ્રેસની જન સંકલ્પ રેલીને સંબોધન કર્યુ, તેમને કહ્યું કે, આજે દેશમાં બે વિચારધારાની લડાઇ ચાલી રહી છે. દેશમાં લોકો બેરોજગારીથી પરેશાન છે. રાહુલે કહ્યું કે, ઇતિહાસમાં સુપ્રીમ કોર્ટના જજ કહી રહ્યાં છે અમને કામ કરવા દેવામાં નથી આવતુ. મોદી સરકારના રાજમાં બંધારણીય સંસ્થાઓને

from gujarat https://ift.tt/2O2rsMo

No comments:

Post a Comment