રાહુલ ગાંધીની અડાલજ ખાતે જન સંકલ્પ રેલી, હાર્દિક પટેલ જોડાશે કોંગ્રેસમાં

<strong>ગાંધીનગરઃ</strong> આજે બપોરે 3 વાગે ગાંધીનગરના અડાલજ ખાતે કોંગ્રેસની જન સંકલ્પ રેલી યોજાવવાની છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કાર્યકરોને સંબોધન કરશે. લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રેલીને સંબોધિને કાર્યકરોને વધુમાં વધુ બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કરશે. મહત્વની વાત એ છે કે, જન સંકલ્પ રેલીમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ

from gujarat https://ift.tt/2TNFSF8

No comments:

Post a Comment