<strong>મુંબઈઃ</strong> બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી ક્યારેક પોતાની ફિલ્મ તો ક્યારેક પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. ટૂંકમાં જ તે દબંગ સ્ટાર સલમાન ખાનની સાથે ફિલ્મ ‘ભારત’માં જોવા મળશે. દિશા મોટેભાગે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતી જોવા મળે છે. ચહાલમાં જ તેણે બોલ્ડ લુકમાં એક ગ્લેમરસ તસવીર શેર કરી
from entertainment https://ift.tt/2HvvFaT
No comments:
Post a Comment