<strong>પાલનપુરઃ</strong> લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી દીધી છે. બનાસકાંઠા લોકસભા બેઠકને લઈને લઈને હાલ રાજકીય સમીકરણો બદલાયા છે. બનાસકાંઠા બેઠક પર પૂર્વ મંત્રી શંકર ચૌધરીનું નામ ચાલી રહ્યું છે, ત્યારે ભાજપ શંકર ચૌધરીને ટિકીટ આપે તો કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારી શકે છે. <iframe
from gujarat https://ift.tt/2TU7adi
No comments:
Post a Comment