આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠાની આગાહી, જાણો વિગત

અમદાવાદ: દેશને અડીને આવેલા પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં સર્જાયેલા એક વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની સાથે હવાના વાવાઝોડાની સ્થિતિ સર્જાતા ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સિસ્ટમની અસરને કારણે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં કમોસમી વરસાદની પ્રબળ શક્યતા છે.

from gujarat https://ift.tt/2NCgWv3

No comments:

Post a Comment