‘હું આત્મઘાતી બની પાકિસ્તાન જઈ સુસાઈડ બોમ્બર બની બદલો લેવા માંગુ છું’, ભાજપના કયા નેતાએ આપ્યું આ નિવેદન

<strong>વડોદરા:</strong> લોકસભાની વડોદરા બેઠક માટે ટીકિટની માંગણી કરનાર વાઘોડિયાના ભાજપના સીનિયર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સરકારને મંજુરી અને શસ્ત્ર આપે તો પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો કરી 500ને ઉડાવી દઉં તેવું નિવેદન આપતાં રાજકારણમાં ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. <img class="alignnone size-medium wp-image-379119" src="https://ift.tt/2GWoLv1" alt="" width="300" height="225" /> ભાજપે વડોદરા સંસદીય બેઠકના દાવેદારો માટે

from gujarat https://ift.tt/2NCrfPw

No comments:

Post a Comment