<strong>મુંબઈ:</strong> બૉલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અને કાર્તિક આર્યન પોતાની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. સારા અલી ખાને કૉફી વિથ કરણમાં ખુલાસો કર્યો હતો કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા માંગે છે. ત્યારથી જ આ જોડી ચર્ચામાં છવાયેલી રહી છે. ત્યારે હાલમાં એક રોમેન્ટિંક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ
from entertainment https://ift.tt/2TmxHLO
No comments:
Post a Comment