મુંબઈ: છેલ્લા ઘણા સમયથી બોલીવૂડ અભિનેતા સલમાન ખાને મધ્ય પ્રદેશથી ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી હતી. જેનો ખુલાસો આજે સલમાન ખાને કર્યો છે. સલમાને ચૂંટણી લડવાની અટકળો પર વિરામ લગાવ્યું છે. અભિનેતા સલમાન ખાને ગુરૂવારે ટ્વિટ કરી કહ્યું, ન ચૂંટણી લડીશ અને ન કોઈ પાર્ટીનો પ્રચાર કરીશ. <blockquote class="twitter-tweet"
from entertainment https://ift.tt/2YeM5t5
No comments:
Post a Comment