ગુજરાત સરકારના ક્યા મંત્રી સામે ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું, જાણો વિગત

અમદાવાદઃ 400 કરોડ રૂપિયાના કથિત ફિશરીઝ કૌભાંડમાં રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકીની મુશ્કેલીમાં વધારો થયો છે. ગાંધીનગરની સ્પેશિયલ એસીબી કોર્ટે મંત્રી પરષોત્તમ સોલંકી સામે ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કર્યું છે. આ પહેલા પરષોત્તમ કોર્ટમાં હાજર ન રહેતા બિન જામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કરાયું હતું. આમ છતાં સોંલકી ગેરહાજર રહેતા બિનજામીન પાત્ર

from gujarat https://ift.tt/2FgWWvg

No comments:

Post a Comment