<strong>નવી દિલ્હીઃ</strong> બોલિવૂડ એક્ટર સંજય દત્ત પોતાના પિતા સુનીલ દત્તની જેમ રાજકારણમાં પ્રવેશી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે 59 વર્ષનો સંજય દત્ત આગામી લોકસભા ચૂંટણી લડી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સંજય દત્ત ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. સૂત્રોના મતે એસપી અને
from entertainment https://ift.tt/2TV5kss
No comments:
Post a Comment