<strong>મુંબઈઃ</strong> રણવીર સિંહ માટે 2018 ખાસ રહ્યું છે. વિતેલા વર્ષે રણવીરની પદ્માવત અને સિમ્બા ફિલ્મ બોક્સ પર શાનદાર હિટ સાબિત થઈ હતી. તેનાથી પણ વધારે ખાસ એ રહ્યું કે, ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણ સાથે લગ્ન કરી લીધા. બન્નેએ ઈટલીમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘ દરેક
from entertainment https://ift.tt/2Uf9E6h
No comments:
Post a Comment