મુંબઈઃ જાણીતા કોમેડિયન અને ધ કપિલ શર્મા શોમાં કપિલની દાદી બનનારા અલી અસગર સાથે મોટી દુર્ઘટના બની હતી. અલી અસગરની કાર સિગ્નલ પર ઉભી હતી ત્યારે અચાનક જ એક ફૂલ સ્પીડમાં આવેલી બીજી કારે તેની કારને ટક્કર મારી હતી. જે બાદ અલીની કાર ટ્રકને જઇને અથડાઇ હતી. <a href="https://abpasmita.abplive.in/india-news/loksabha-election-2019-sujay-vikhe-patil-joins-bjp-in-maharashtra-382660"><strong>લોકસભા ચૂંટણીઃ
from entertainment https://ift.tt/2Hm4Pln
No comments:
Post a Comment