<strong>મુંબઇઃ</strong> બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય સ્ટારર ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ની ઘણા સમયથી ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરી દેવામાં આવ્યું છે. ઓનલાઇન રીલિઝ કરવામાં આવેલા આ ટ્રેલરમાં નરેન્દ્ર મોદીની લાઇફ પર વિસ્તારથી પ્રકાશ પાડવામાં આવ્યો છે. ફિલ્મમાં મોદીના બાળપણથી લઇને વડાપ્રધાન બનવા સુધીનો સંઘર્ષ બતાવવામાં આવ્યો
from entertainment https://ift.tt/2FrflFR
No comments:
Post a Comment