<strong>વડોદરાઃ</strong> વડોદરા જિલ્લાના સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણની કોંગ્રેસમાં વાપસીને લઈને સાવલી કોંગ્રેસમાં ભડકો થયો હતો. સાવલી તાલુકામાં કોંગ્રેસના 150થી વધુ હોદ્દેદારોએ પોતાના હોદ્દા પરથી રાજીનામાં આપી દીધા હતાં. તેઓને વિશ્વાસમાં લીધા વિના જ કોંગ્રેસે ખુમાનસિંહને પક્ષમાં પરત લીધા હોવાની વાત કોંગ્રેસના હોદ્દેદારોએ કરી હતી. <img class="alignnone size-medium wp-image-386276" src="https://ift.tt/2Oqv4HU"
from gujarat https://ift.tt/2TU2wN4
No comments:
Post a Comment