<strong>અમદાવાદઃ</strong> લોકસભાની ચૂંટણી લડવા માટે હાર્દિક પટેલને હાઈકોર્ટથી ઝાટકો લાગ્યો છે. વિસનનગર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના મામલે હાર્દિક પટેલને વધુ એક ઝાટકો લાગ્યો છે. આગામી લોકસભા ચૂંટણી લડવા માટે હાર્દિકે વિસનગર કોર્ટના આદેશ સામે હાઈકોર્ટમાં અરજી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ આર.પી. ઢોલરિયાએ હાર્દિકની આ અરજી નોટ બીફોર મી કરી
from gujarat https://ift.tt/2CjAekj
No comments:
Post a Comment