સાવલીના કયા પૂર્વ ધારાસભ્ય ફરીવાર કોંગ્રેસમાં જોડાયા, જાણો વિગત

<strong>અમદાવાદઃ</strong> લોકસભા ચૂંટણી જાહેર થતાં જ પક્ષ પલ્ટાની મૌસમ શરૂ થઈ ગઈ છે. વડોદરા જિલ્લાની સાવલી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ખુમાણસિંહ ચૌહાણ ફરી કોંગ્રસમાં જોડાયા છે. ખુમાણસિંહ 2017ની વિધાનસભામાં ટીકિટ ન મળતાં કોંગ્રેસ સાથે છેડો ફાડી NCPમાં જોડાયા હતા. <img class="alignnone size-medium wp-image-386001" src="https://ift.tt/2TVBxAQ" alt="" width="300" height="240" /> જોકે ફરી વર્ષ 2019માં

from gujarat https://ift.tt/2WmirAB

No comments:

Post a Comment