<strong>જામનગર:</strong> જામનગરમાં હોલી પાર્ટી પ્લોટ ખાતે કેસુડો ઈવેન્ટમાં હાર્દિક પટેલ ધુળેટી રમવા પહોંચ્યો હતો. પરંતુ સ્ટેજ પર ચડતાંની સાથે જ લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. આ જોઈને હાર્દિક પટેલ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયો હોય તેમ તેના ચહેરા પર હાવભાવ જોવા મળ્યાં હતા. હાર્દિક સ્ટેજ પર ચડીને માઈકમાં બોલતો હતો
from gujarat https://ift.tt/2ToGTiR
No comments:
Post a Comment