ભગવાન બારડનાના સમર્થના આજે વેરાવળમાં આહિર સમાજે શકિત પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.ભગવાન બારડના સસ્પેનશનના વિરુદ્ધમાં સરકાર સામે મોરચો માંડ્યો છે. અને ‘ભગા ભાઈ ને ન્યાય આપો ’ના નારા લાગ્યા હતા. અહીં ગુજરાત આહીર સમાજના ઉપ પ્રમુખ ભીખુભાઇ વારોતરિયા, ધારાસભ્ય વિક્રમ માડમ અને અમરીશ ડેર
from gujarat https://ift.tt/2CsoewV
No comments:
Post a Comment