શું ફરી એકવાર માતા બનવાની છે ઐશ્વર્યા રાય બચ્ચન? તસવીર થઈ વાયરલ

<strong>મુંબઈ:</strong> બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. જે સમયે આખું બોલિવૂડ હોળી મનાવવામાં વ્યસ્ત હતું ત્યારે તે પોતાના પતિ અભિષેક બચ્ચન સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે ગોવા પહોંચી હતી. ઐશ્વર્યા અને અભિષેકની ગોવાની રજાઓની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. <img

from entertainment https://ift.tt/2TE1uzI

No comments:

Post a Comment