<strong>ગોધરા:</strong> પંચમહાલના જાંબુઘોડાના નારુંકોટ પાસે બાઈક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ઉપર સવાર બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. આ અંગે જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પોલીસને પણ જાણ થતાં પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી. જાંબુઘોડા પોલીસ ઘટના સ્થળે
from gujarat https://ift.tt/2HmXUs4
No comments:
Post a Comment